વ્યાખ્યા/સમજૂતી આપો: બહુજનીનિક વારસો (Polygenic Inheritance).

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) બહુજનીનિક વારસો ફ્રાન્સિસ ગાલ્ટન દ્વારા વર્ણવવામાં આવ્યો હતો. આ પ્રકારના વારસામાં,એક જ સ્વરૂપલક્ષી લક્ષણ ત્રણ કે તેથી વધુ જનીનો (બહુવિધ જનીનો) દ્વારા નિયંત્રિત થાય છે. આવા લક્ષણોને બહુજનીનિક લક્ષણો કહેવામાં આવે છે. મનુષ્યમાં ત્વચાનો રંગ,ઊંચાઈ અને બુદ્ધિ તેના ઉદાહરણો છે.

Explore More

Similar Questions

માનવ ત્વચાનો રંગ એ શેનું ઉદાહરણ છે?

પ્રાણીઓ કરતા વનસ્પતિઓમાં લક્ષણોના પોલીજેનિક વારસાનો અભ્યાસ કરવો સરળ છે કારણ કે વનસ્પતિઓમાં:

વનસ્પતિમાં પુષ્પનો રંગ માત્રાત્મક આનુવંશિકતાનું ઉદાહરણ છે અને તેનું નિયંત્રણ બે જોડી જનીનો દ્વારા કરવામાં આવે છે. $F_2$ પેઢીમાં કેટલી વનસ્પતિઓ પિતૃ જેવો સ્વરૂપ પ્રકાર (phenotype) દર્શાવશે?

સૌ પ્રથમ કોનાં દ્વારા પોલિજેનીક આનુવંશિકતાની નોંધ લેવામાં આવી હતી?

કોઈ એક વનસ્પતિમાં ફળોનું વજન કેટલાક જનીનો પર રહેલા પ્રભાવી એલીલ્સની સંખ્યા દ્વારા નિર્ધારિત થાય છે. જો વજનની સાત શ્રેણીઓ પ્રાપ્ત થતી હોય,તો આ લક્ષણ માટે કુલ કેટલા જનીન સ્થાન (loci) જવાબદાર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo